વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ધરતીબેન જૈન એ ઊંઝા કોલેજ NSS નો કેમ્પ જે ઐઠોર ગામમાં ચાલી રહ્યો હતો, તેમાં આજ રોજ પ્લાસ્ટિક પોલ્યુશન અવરનેસનું પ્રદર્શન અને તેના વિશેની સમજ પૂરી પાડી હતી તથા વ્યસન મુક્તિ માટે નાટક પણ ભજવ્યું હતુ.

સમગ્ર પોગ્રામ દરમ્યાન NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ રાકેશભાઈ શાહ, સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર પોગ્રામનો હેતુ ગામમાં લોકજાગૃતિ લાવી સમાજસેવા કરવાનો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
