સઊંઝાના સુણક ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચ, તલાટી શ્રી, પંચાયતના સભ્યો તથા ગામના વડીલ ભાઈઓ અને બહેનોએ સુણકના B.L.O. શિક્ષક સથવારા સુનિલકુમાર ઈશ્ર્વરલાલ, પટેલ નિલમબેન કાનજીભાઈ તથા રાઠોડ મનીષાબેન દીપકભાઈની

ખૂબ જ સરસ રીતે SIRની કામગીરી નિષ્પક્ષ, તટસ્થ, ક્ષતિરહિત ચોકસાઈ પૂર્વક પૂર્ણ કરવા બદલ સુણક ગામના ઉત્સાહી સરપંચ શ્રી અમરતજી કેશાજી રાજપૂત, ઉપસરપંચ સવિતાબેન ઠાકોર, તલાટીશ્રી દિગ્વિજયભાઈ તથા રાજુભાઈ પટેલ, રેવાભાઈ પરમાર, સોનલબેન ઠાકોર, ભાવિકાબેન શ્રીમાળી, રમીલાબેન રાજપૂત વગેરે સભ્યો હાજર રહી સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
