આ કાર્યક્રમ દરમ્યાન કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ,

સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર,
ડો.ભરતભાઈ સોલંકી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી,
ઊંઝા તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, અ.જા.મોરચાના જિલ્લા પ્રમુખ ઉજમ ભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાર્ગવીજી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર એ 1,55,00,000 એક કરોડ પંચાવન લાખના ખર્ચે આધુનિક આરોગ્ય મંદિરનું પુનઃ નિમાર્ણ પામેલ આજે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઉપરના મહેમાન શ્રી તેમજ આ આરોગ્યમાં આવતા ગામડા કંથરાવી નવાપુરા,પળી, સિંહી, સુણક, ડાભી,સૂરજ નગર, સુરપરાના સરપંચ શ્રી અને સ્થાનિક ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
