તેમના અમૂલ્ય પુણ્યકાર્યોની યાદગીરી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શેઠની પુણ્યતિથિ ઉજવવામાં આવી.

ઊંઝા નગર ઉપર તેમનું ના ચૂકવી શકાય તેટલું મોટુ ઋણ છે. ઊંઝામાં લાયબ્રેરી, પાંજરાપોળ, હોસ્પિટલ, શેઠ એમ. આર. એસ. હાઇસ્કુલ વગેરે જેવા અનેક લોક ઉપયોગી કાર્યોની ભેટ તેમણે ઊંઝા નગરને આપી હતી.
ઊંઝા પુસ્તકાલય ખાતે ઉજવાયેલ આજે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી તેજપાલભાઈ પટવા, ઉપપ્રમુખ શ્રી જશુભાઈ પટેલ એન્જિનિયર સહીત સંસ્થાના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
