Patan : અડીયા મુકામે અંબાજી જતા પદ યાત્રાળુઓના સેવા કેમ્પનું ઉદઘાટન. Patan News
પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા સતત બીજી વખત સેવા કેમ્પનું આયોજન ભાદરવી પૂનમના પાવન અવસરમાં અંબાજી જતા વઢિયાર ધરાના શ્રદ્ધાળુઓ માટેના સેવા કેમ્પનું આજરોજ દુધેશ્વર મહાદેવની પાવનધરાની ચામુંડા હોટલનની ખુલ્લી…
