રાધનપુરમાં LCBનો સપાટો: 18 ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, ઘરમાંથી દારૂનો જથ્થો મળ્યો
શંખેશ્વર આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો, રૂ.27 હજારથી વધુનો મુદ્દામાલ કબજે પાટણ LCB દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસથી બચી રહેલા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી ઝુંબેશ…
