વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે આજરોજ ધોરણ પાંચ ના બાળકો દ્વારા જવાહર નવોદયની કેન્દ્ર સરકાર ની પરીક્ષા આપવામાં આવે જેમાં સર્વોદય વિદ્યામંદિર આદર્શ વિદ્યાલય અને લિબર્ટી વિદ્યાલય.

ભાભર તાલુકાના ત્રણે સ્કૂલમાં આશરે 834 જેટલા બાળકોએ પરીક્ષા આપી હતી. તમામ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા શાંતિ પૂર્વક લેવાઈ હતી.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર વાવ થરાદ
