આડેસર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો મુદ્દો ગરમાયો
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણોના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. ગામના રહેવાસી નાથાભાઈ ભચાભાઈ આહીરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી…
