અમદાવાદના માંડલમાં રેતી ભરતા સમયે વિશાળ ભેખડ ધસી પડતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત
Sand Mining Accident Ahmedabad: અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં આજે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના વોંકળામાં રેતી ભરવા ગયેલા બે યુવાનો ઉપર અચાનક વિશાળ ભેખડ…
