Day: May 12, 2026

સાંતલપુર પોલીસને મોટી સફળતા: અપહરણ થયેલી સગીરાને સુરક્ષિત છોડાવી આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપ્યો

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનને અપહરણના ગંભીર ગુનામાં નોંધપાત્ર સફળતા મળી છે. નવા જાખોત્રા ગામની 14 વર્ષીય સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને…

મહેસાણા: હાઈવે પર ખાનગી બસ રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાતા 2નાં મોત, 13 મુસાફરો ઈજાગ્રસ્ત

Mehsana Accident: મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે (12મી મે) વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે ટ્રાફિકના નિયમો નેવે મૂકી રોંગ સાઈડમાં બસ…

સુરેન્દ્રનગરમાં નોંધાયું સિઝનનું સૌથી ઊંચુ 45.5°C તાપમાન:પાંચ શહેરમાં પારો 44°Cને પાર, આજે બે જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ; ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું અનુમાન

હવામાન વિભાગ અને નિષ્ણાંતોની આગાહી પ્રમાણે મેમાં ગરમી ભુક્કા બોલાવી રહી છે. છેલ્લામાં પાંચ દિવસમાં ગરમીમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!