Day: May 11, 2026

રાધનપુર નગરપાલિકામાં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસના આગેવાનોનો વિરોધ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આંબેડકરવાસ વિસ્તાર પાસે ચાલી રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાધનપુર વોર્ડ -૧ના નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી…

FCIની જમીનનો કબજો મેળવી લીધો : વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે

Vadodara Bullet Train Project : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરામાં રેલવે સ્ટેશનની પૂર્વ દિશામાં મુખ્ય સ્ટેશન બનાવવામાં આવશે પરંતુ હવે રેલવે સ્ટેશનની પશ્ચિમ દિશામાં પણ બુલેટ ટ્રેનના પેસેન્જરો માટે બીજો…

‘દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં’:સોમનાથમાં મોદી: આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે ભક્તિ, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!