પેટ્રોલ અને ડીઝલ 3-3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. અમદાવાદમાં હવે પેટ્રોલ 97.43 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 93.2 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. નવા ભાવ આજ (15 મે)થી લાગુ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલમાં થયેલા આ ભાવ વધારાની અસર અંગે દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના મંતવ્યો જાણ્યા હતા. તેમણે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
