લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચરનાર AAP પ્રવક્તાની ધરપકડ:એક મહિના બાદ કાળુ વઘાસિયા દબોચાયો, ‘બિલ્ડર તુષાર ઘેલાણી’ જેમ પોતાને ગોળી મારી કાંડ કરવાની ધમકી આપી’તી
સુરતના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને ધમકીના કેસમાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં લસકાણા પોલીસને સફળતા મળી છે. સોશિયલ મીડિયાના…
