Day: June 15, 2026

ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો વિરોધ, મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને ધરણા

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને સ્થાનિક મહિલાઓએ રાધનપુર નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ રસ્તા, ગટર, સફાઈ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે…

વડોદરામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગુમ થનારા વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી

Vadodara Missing Cases: વડોદરા જિલ્લામાં વર્ષ-2025 અને વર્ષ-2026ના પ્રથમ બે માસમાં ગુમ થનાર વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી છે. જો કે ગુમ વ્યક્તિઓને શોધી કાઢવાની કવાયત દરમિયાન પોલીસે પુરુષોની…

આ વર્ષે ચોમાસાની ગતિ ધીમી, ગુજરાતમાં 26 જૂન સુધીમાં પહોંચશે:7 દિવસ છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી; યુપીમાં વાવાઝોડાનું એલર્ટ

ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે વાતાવરણ સૂકું રહ્યું છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ મહત્તમ તાપમાન સતત બીજા દિવસે ભાવનગરમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!