Vadodara Missing Cases

Vadodara Missing Cases

Vadodara Missing Cases: વડોદરા જિલ્લામાં વર્ષ-2025 અને વર્ષ-2026ના પ્રથમ બે માસમાં ગુમ થનાર વ્યક્તિઓમાં પુરુષ કરતા સ્ત્રીઓની સંખ્યા બમણી છે. જો કે ગુમ વ્યક્તિઓને શોધી કાઢવાની કવાયત દરમિયાન પોલીસે પુરુષોની સરખામણીમાં અઢી ગણી સંખ્યામાં સ્ત્રીઓને શોધી પણ કાઢી છે.

14 મહિનાનો ચિંતાજનક આંકડો: વડોદરા જિલ્લામાંથી કુલ 306 વ્યક્તિઓ ગુમ

વડોદરા જિલ્લામાં વર્ષ-2025માં કુલ 205 વ્યક્તિઓ 18 વર્ષથી વધુ વયની ગુમ થઈ ગઈ હતી જેમાં 135 સ્ત્રી અને 70 પુરુષોનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ-2026ના પ્રથમ બે માસમાં કુલ 101 વ્યક્તિઓ મિસિંગના લિસ્ટમાં આવી હતી જેમાં 36 સ્ત્રી અને 65 પુરુષો હતા.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!