Day: June 20, 2026

નિરોણા ગામમાં શિક્ષણ માટે એકતા સહારા સેવા ગ્રુપની સરાહનીય પહેલ

નિરોણા ગામના વાંઢા વાસ વિસ્તારમાં રહેતા અને શાળાએ ન જતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે એકતા સહારા સેવા ગ્રુપ દ્વારા સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ગ્રુપના પ્રયાસોથી…

નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી માં કરબલાની યાદમાં 10 દિવસીય શરબત સેવા શરૂ: માનવતા અને ભાઈચારાનો સંદેશ”

કરબલાના શહીદોની કુરબાનીને યાદ કરીને માનવસેવાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી દેશલપર ગુંતલી ખાતે આલા હઝરત યુવા ગ્રુપ દ્વારા 10 દિવસીય નિઃશુલ્ક શરબત વિતરણની શરૂઆત કરવામાં આવી. આજથી આગામી…

થરાદ KGBVમાં મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો: PSI ડી.કે. ચૌહાણે વિદ્યાર્થિનીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું…….

થરાદના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે મહિલા સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મહાવીર ગ્રુપ થરાદ અને લાયન્સ ક્લબ ઓફ થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં થરાદ પોલીસ…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી

Vadodara Demolition : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના અલકાપુરી વિસ્તારમાં કોન્કર્ડ બિલ્ડિંગ સામે આવેલા શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

વરસાદ ખેંચાતા ખેડૂતોને 8ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય:આગોતરા વાવેતરને બચાવી શકાશે, અલનીનોની સંભવિત અસરને પહોંચી વળવા સરકારની તૈયારી

રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે અને અલનીનોની સંભવિત પ્રતિકૂળ અસરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને હવે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!