Day: June 16, 2026

રાપર તાલુકાના સુખપર ગામે પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ, ગ્રામજનોએ તપાસની માંગ ઉઠાવી

રાપર તાલુકાના સુખપર ગામમાં નાણા પંચની ગ્રાન્ટ હેઠળ પ્લોટ વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની શંકાના આધારે એક યુવકના પિતાનું અપહરણ કરી તેને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ભોગ બનનારને છોડાવવા…

વિદેશની જેમ હવે અમદાવાદમાં રોડ ક્રોસ કરવા બટન દબાવવું પડશે:AMCએ સીજી રોડ પર પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કર્યું, પૂશબટન દબાવતા જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે

વિદેશની જેમ રોડ ક્રોસ કરવા માટે હવે અમદાવાદના સીજી રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેલિકન ટ્રાફિક સિગ્નલ (પૂશ બટન સંચાલિત) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસ કરવા માટે જો કોઈ…

રાધનપુર માં મહિલાઓના આંદોલનનો પ્રભાવ: રાધનપુરમાં વિકાસ કાર્યો શરૂ

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને નગરસેવિકા જયાબેન ઠાકોર સહિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવેલા ધરણા અને વિરોધ કાર્યક્રમ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આપવામાં આવેલી બાંહેધરી મુજબ આજે શહેરના…

વડોદરા જિલ્લાની સૌથી મોટી અને જૂની સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલના ડિજિટલ ટ્રાન્જેક્શન વર્ષમાં બમણા થયા

Vadodara : વડોદરા જિલ્લાની સૌથી જૂની અને સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ બેન્કની આજે મળેલી 113 મી એજીએમમાં બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. 129 કરોડની ખોટ કરતી…

બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV:સુરતમાં પહેલાં ગેરકાયદે બાંધકામ તોડ્યું, બાબુ જેબલિયાના મકાનની ખબર પડતા સામાન પાછા મૂકી ગયા

સુરત મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક વહીવટ અને ગેરકાયદેસર બાંધકામો સામેના બુલડોઝર મોડેલ માટે ચર્ચામાં રહે છે. પરંતુ કતારગામ ઝોનમાંથી એક તંદ્રાઅવસ્થામાં કામ કરતા તંત્રની ‘નમૂનારૂપ’ કામગીરી સામે આવી છે. જેણે…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!