યુ.એન.મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટનામાં એકનું મોત:હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો, ‘સેફ્ટી વિના ડ્રેનેજનું કામ કરવા કર્મચારીને ઉતાર્યો હતો’
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનમાં ત્રણ યુવકો પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. ત્રણેયને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં…
