રાધનપુરમાં અનુસૂચિત જાતિ મંડળીની જમીનને લઈને વિવાદ, તપાસની માંગ સાથે રજૂઆત
રાધનપુરમાં અનુસૂચિત જાતિની એક મંડળીની આશરે 80 વીઘા જમીનને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. મંડળીના સભ્યો દ્વારા જમીનના માલિકી હક્ક અને દસ્તાવેજોને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવી સમગ્ર મામલે નિષ્પક્ષ…
