નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ
વઢવાણ ખાતે રહેતા પરિવાર દ્વારા ૬૦ વર્ષથી સુશોભીત માટીના ગરબા બનાવવામાં આવે છે રૃા.૩૦ થી લઈ રૃા.૧૮૦ સુધીના ગરબાઓની અવનવી વેરાયટીની ખરીદીમાં ભીડ દર નવરાત્રી દરમ્યાન અંદાજે ૮૦૦થી વધુ માટીના…
