કડીના નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળામાં મા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ અવસરે આચાર્ય ખોડાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રકતદાન અંગે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

જેમાં રકતદાનનું મહત્વ સમજાવી આરોગ્ય,પર્યાવરણ તથા સ્વચ્છતા બાબતે બાળકો સાથે વિચાર ગોષ્ઠી કરવામાં આવી.શાળાનાં સ્ટાફ મિત્રોએ દ્વારા પણ રકતદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
