માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ “નમો કે નામ રક્તદાન” મિશન અંતર્ગત ઊંઝા તાલુકામાં રોટરી કલબ, ઊંઝા ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ,

જેમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઊંઝા સંઘઠન દ્વારા 60 બોટલો એકત્ર કરવામાં આવી હતી. સર્વે રક્તદાતાઓને આયોજક કમિટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
