નવરાત્રીના પ્રથમ દિવસે બહેરા – મુંગા,વિકલાંગ બાળકોની સેવા કરતી સંસ્થા ‘માનવ મંદિર’ ખાતે ઊંઝા ભાજપ અગ્રણીઓ જોડાઈ દિવ્યાંગ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય શ્રી કે.કે પટેલ, પૂર્વ apmc ઊંઝા ચેરમેન દિનેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ રાવળ, ઊંઝા નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પટેલ, નિલેશભાઈ તેમજ કોર્પોરેટરશ્રીઓ, હોદેદારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
