
ભક્તો માટે રિક્ષાની ફ્રીમાં રો-રો ફેરી સર્વિસ
સ્વયંભૂ હનુમાનજી ઉપર હજ્જારો લીટર તેલનો અભિષેક ઃ કાળા દોરા લેવા ભક્તોની પડાપડી
ગાંધીનગર : ગાંધીનગર તાલુકામાં ડભોડા ખાતે આવેલા લગભગ એક હજાર વર્ષ
જુના સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરમાં ધનતેરસ-કાળીચૌદસના લોકમેળામાં
સેંકડો લીટર કરતા વધારે તેલનો અભિષેક
