આવતીકાલે 26 તારીખે આ યાત્રાનો પ્રારંભ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વ્રજવાણી ગામથી સવારે 9 વાગે થાવાનો છે.

ખેડૂતોના હકની લડાઈમાં જોડાવા માટે આપને નમ્ર અરજ છે આમ તો આપણે સૌ કોંગ્રેસજન તરીકે શરૂઆતથી કિસાનો, મજૂરો, પશુપાલકો વંચિતો, પીડિતો, શોષિતો બધાની લડાઈ લડતા આવ્યા છીએ અને લડવું જરૂરી છે

વ્રજવાણીથી શરુ થતી યાત્રા રાપર અને ભચાવ તાલુકો પાસાર કરીને માળીયા તરફ આવશે ત્યાંથી ધ્રોલ તરફ જશે જ્યારે બીજી યાત્રા 30 જૂને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામથી શરૂ થઈ અને હળવદ અને થાન તાલુકાના ગામો માંથી પસાર થઈને વાંકાનેર , ટંકારા થઈને બન્ને યાત્રા ધ્રોલ આજુબાજુમાં ભેગી થશે ત્યાંથી દ્વારકા જશે.

આપની હાજરી આ અધિકારની લડાઈમાં જુસ્સો પૂરો પાડશે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!