મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપ દ્વારા અખંડ ભારતના શિલ્પી,લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 75 મી પુણ્યતિથી નિમિત્તે આજે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ અને હારતોરા કરી ‘જય જય સરદાર’ ના નારા સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.

આ કાર્યક્રમમાં SPG મહેસાણાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
