તા- 15-12-25 ના રોજ ઊંઝાના પટેલ નટવરલાલ હરગોવનદાસ (સરદાર)નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને વિસનગર નુતન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પરિવારજનો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
