મમુઆરા ગામને જોડતા મહત્વના ૩.૫૦ કિ.મી લાંબા રસ્તાની વાઈડનીંગ અને રીસર્ફેસીંગની કામગીરી માટે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની સરકારમાં રજુઆત અન્વયે ગુજરાત સરકાર દ્વારા રૂ.૪૫૦.૦૦ લાખની માતબર રકમ મંજુર કરવામાં આવેલી હતી.

મંજુર થયેલ માર્ગની કામગીરી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. કામગીરી પુર્ણ થતા તે વિસ્તારમાં આવેલ ખનીજ સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે. તેમજ રસ્તાની પહોળાઈમાં વધારો થતાં વાહનની અવર-જવર સુગમ્ય રીતે થઈ શક્શે.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!