રાધનપુર ખાતે આજરોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજનો 24 મો સમુહ લગ્ન મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં 31 વરઘોડિયાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

જેમાં સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને સમાજના લોકો બોહળી સંખ્યામાં હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા જેમાં સંભારમ નું ઉદઘાટન શ્રી પરેશભાઈ ટી પ્રજાપતિ ડે કલેકટર અમદાવાદ અને શ્રી રોહિતભાઈ પી પ્રજાપતિ આરટીઓ ઇન્સ્પેક્ટર મોરબીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને સમાજમાં કુ રિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને તેવી વડીલો દ્વારા આવેલા તમામ સમાજના ભાઈ-બહેનો અને યુવાનોને વ્યસન મુક્ત રહેવા અપીલ કરવામાં આવી હતી જ્યારે સ્ટેજના સંચાલક શ્રી સુરેશભાઈ ઓઝા રહ્યા હતા
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
