અંતર્ગત એક વિશેષ યોજના સંસ્કૃત પ્રોત્સાહન યોજના માધ્યમિક અન્વયે સમગ્ર રાજ્યમાંથી સંસ્કૃત પ્રોત્સાહન માટે દરખાસ્ત મંગાવવામાં આવી હતી

એમાંથી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત વિષયના વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હોય તેવી શાળાના આચાર્ય અને સંસ્કૃત વિષયના શિક્ષકોનો રાજ્ય સ્તરે માનનીય ડોક્ટર પ્રદ્યુમન વાજા સાહેબ ના વરદ હસ્તે સન્માન સમારોહ તારીખ 19 2 2026 ના રોજ ગાંધીનગર મુકામે યોજાઈ ગયો જેમાં ભાભર તાલુકામાંથી શ્રી સર્વોદય વિદ્યામંદિર ઉ મા શાળા શાળા ભાભર ના આચાર્યશ્રી એલ બી ત્રિવેદી અને સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી અભયભાઈ પી દેસાઈ નું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને શાળાને 50 હજાર રૂપિયા નું અનુદાન મળ્યું
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર
