35 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી સાંસારીક જીવનનો શુભારંભ કરશે
શનિવારે ગ્રહ શાંતિ ગણેશ પૂજા યોજાઇ

૨૨મી ફેબ્રુઆરીને રવિવારના રોજ ક્ષત્રિય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાણસ્મા તાલુકાના ઘlણો ઘરડા ઝિલીયા વચ્ચે સંતોષ ગૌશાળાના સાનિધ્યમાં મહા સમૂહલગ્નનું આયોજન કરાયું છે જે પૂર્વે શનિવારે ગણપતિ સ્થાપના ગ્રહ શાંત્તિ ની મહાપુજા સાથે સમૂહલગ્નોત્સવનો શુભારંભ થયો હતો જયારે ૨૨મી ફેબ્રુઆરી રવિવારના રોજ ક્ષત્રિય સમાજનો સમૂહલગ્ન યોજાશે જેમાં 35 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી સાંસારિક જીવનનો શુભારંભ કરશે ક્ષત્રિય સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના વિક્રમજી ચૌહાણ (ઠાકોર) નાગજીભા દરબાર શંભુજી ઠાકોર. ભોમજી જી ઝાલા કપૂરજી ઠાકોર ના માર્ગદર્શન નીચે કાંત્નિજી.પૂર્વ સરપંચ મીઠી ધારીયાલ મેસરા પૂર્વ સરપંચ સહિત યુવા ક્ષત્રિય સમાજ ટીમ દ્વારા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરાયું છે
The Gujarat Live News
રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ
