આજ રોજ સર્વ સમાજ સેવા ગ્રુપ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રદેશ પ્રમુખ જયેશસિંહ ઠાકોર , ચિંતનભાઇ ભુવાજી , વિક્રમસિંહ વાઘેલા , સુનિલજી શોભાસણ અને વિકીભાઇ ઠાકોર (સોનલ ફટાકડા) અને સેજલબેન ઠાકોરના સહયોગ થી શોભાસણ ગામની પ્રાથમિક શાળાના બાળકો ને ચોપડા અને બોલ પેન વિતરણ કરવામાં આવી.


આ સાથે બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શાળાના શિક્ષકગણ દ્રારા આ સેવાકાર્ય ને બિરદાવી મહેમાન ને સન્માનિત કરવામા આવ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
