આવતી કાલે તારીખ 24-02-26 મંગળવારે સાંજે 7 વાગે ન્યુ જીમખાના ગ્રાઉન્ડ, 80 ફૂટ રિંગ રોડ, ઊંઝામા યોજાશે જેની હાલ ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે.

ક્રાંતિ સેના, ઊંઝાનુ આ આયોજન કરવાનો મુખ્ય હેતુ હિન્દુ યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને ખેલદીલીના ગુણોને પ્રોત્સાહન આપવા હેતુથી હિન્દુ એકતાના સંકલ્પનો છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!