તા:16-03-2026 ના રોજ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસની મીટિંગ મળી અને પછી તેમાં ભારે રોષ સાથે એલપીજીના ભાવ વધારા અને કાળા બજારી સામે રોડ ઉપર ઉતર્યા અને પ્રજા માટે અવાજ ઉઠાવ્યો.

મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડો. મેઘાબેન પટેલ અને મહિલા સંગઠન એ LPG ગેસની બોટલ અને સૂત્રોચ્ચાર સાથે એલપીજી સિલિન્ડરના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો. પોગ્રામમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા.જેમાં વિશેષ ઉપસ્થિત સેક્રેટરી શ્રી સુહાસિની યાદવજી, મહિલા પ્રદેશ અધ્યક્ષ શ્રી ગીતાબેન પટેલ, જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને પૂર્વ mp અલકાબેન શહેર મહિલા પ્રમુખ રશ્મિકાબેન પરમાર અને અન્ય કોંગ્રેસ હોદેદાર હાજર રહ્યા હતા.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!