આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત પાણીની પરબ ખાતે સુંદર રીતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.

🧹 કરવામાં આવેલી કામગીરી:

• ઉપર અને નીચેના 2 પાણીના ટાંકા સ્વચ્છ કરવામાં આવ્યા

• વોટર કુલરની સફાઈ કરવામાં આવી

• પરબના સંસ્થાનાં બોર્ડની પણ સ્વચ્છતા રાખવામાં આવી

☀️ ગરમીની શરૂઆતને ધ્યાનમાં રાખીને,

👉 આવતીકાલથી ઠંડા પાણીનું કુલર શરૂ કરવામાં આવશે, જેથી જનતા ને ઠંડું અને શુદ્ધ પાણી મળી રહે.

🙏 સેવા એ જ ધર્મ – આ ભાવના સાથે કાર્ય કરવામાં આવ્યું.

👤 જયેશ સોની

પાણીની પરબ – કાયમી પ્રકલ્પ સંયોજક 🌷

પ્રચાર સમિતિ સંયોજક ભાવેશ જોષી ના નમસ્કાર

The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!