
Jamnagar Accident : જામનગર શહેરના સમર્પણ સર્કલ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ફોરવીલ વાહનના ચાલકે એક્ટિવા ચાલક કિશોરને ઠોકર મારી ફરાર થઈ જતા સમગ્ર મામલે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નં.4 માં રહેતા સુભમ દિનેશભાઈ ઝાલા (ઉ.વ.
