GISF સંસ્થા દ્વારા ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ માં પોસ્ટિંગ તો આપવા માં આવ્યું પરંતુ ફરજ પર હાજર કરવા ને બદલે તમે બીજે બદલી કરાવી લો એવા શબ્દો કહી ને ત્યાંના જવાબદાર અધિકારી સિક્યુરિટી ઇન્ચાર્જ જે હાજર કરવા ના કહી.

GISF જવાન દ્વારા વળતા જવાબ માં ફરજ પર જગ્યા હોવા છતાં હાજર ન કરવા નું કારણ પૂછતાં એકબીજા ની ખો આપી જવાન ને પરેશાન કરવા ની જવાબદાર અધિકારી ઓ ની ક્રૂર નીતિ.

જામનગર પોલિટેક્નિક કોલેજ ના પ્રિન્સિપાલ પણ એક પ્રોફેસર ને પૂછી ને પોતાનો નિર્ણય લે છે..!

સંસ્થા ના પ્રિન્સિપાલ દરજા ના અધિકારી એ પ્રોફેસર ને પૂછીને નિર્ણય લેવા નું કરણ શુ..? એ પણ વિચારવા લાયક પ્રશ્ન…!

પ્રિન્સિપાલ રજા પર હોય અને જે ચાર્જ માં છે, એમની પાસે કોઈ નિર્ણય લેવા માટે ની સતા નથી..એ પણ મુખ્ય પ્રિન્સિપાલ ને પૂછવા ને બદલે પ્રોફેસર ને પૂછી ને કામ કરે છે.

શુ..? જામનગર પોલિટેક્નિક કોલેજ માં કઈ ખોટું ચાલી રહ્યું છે, શુ..? કે સંસ્થા ના જે જવાબદારો એક પ્રોફેસર ને પૂછી ને કામ કરે છે, એ લોકો કઈ કોટુ કરે છે, જો ખરે ખર બધા સત્ય ના માર્ગે ચાલનારા છે, તો એક ક્ષત્રિય જ્ઞાતિ ના GISF જવાન ને ફરજ પર હાજર ન કરવા નું કરણ શુ..?

The Gujarat Live News અહેવાલ અસ્વીન એ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!