ગામમાં ૪:00 વાગ્યે આવતી ભાવનગર-દામનગર-ધારી રીર્ટન બસ સેવા શરૂ

ગામ.૪00 કલાકે આવતી દામનગર-ભુરખીયા અમરેલી રી રીર્ટન બસ સેવા શરૂ કરવી..

ગુજરાત રાજય પરિવહન વિભાગ, એસ.ટી. ડેપો મૅનેજર સાહેબશ્રી, અમરેલી

બાબત :- અમારા ભીંગરાડ ગામમાં ઉપરોક્ત રૂટ ની રીર્ટન બસ ચાલુ કરવા બાબત….

જય ભારત સાથે નમ્ર અરજ કે,

અમારૂ ગામ ભીંગરાડ તાલુકો લાઠી જીલ્લો અમરેલી તરફથી આપ સાહેબશ્રીને નમ્ર અરજ કે,

સવારે ૯ : ૪૫ કલાકે અમારા ભીંગરાડ ગામે આવતી ધારી-દામનગર- ભાવનગર બસ વાળા પ્રતાપગઢ, ભીંગરાડ, છભાડીયા ગામ માથી રૂટ ચાલે છે. ત્યારબાદ બપોરે ૩ : ૩૦ કલાકે આવતી અમરેલી-દામનગર. વાયા પ્રતાપગઢ, ભીંગરાડ, છભાડીયા ગામ માથી રૂટ ચાલે છે પણ રીર્ટનમાં આ બન્ને ભસ વાવા ભુરખીયા ચાલે છે. અમારે ખુબ હાડમારી નો સામનો કરવો પડે છે અને મુશ્કેલી પણ અમોને ઉભી થાય છે. તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે અમોને ધારી- દામનગર-ભાવનગર બસ રીર્ટન વાળા ભીંગરાડ રૂટ શરૂ કરવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી.

ભીંગરાડ

તારીખ :- ૦૪/૦૯/૨૦૨૫

બાબરા-લાઠી-દામનગર ધારાસભ્યશ્રી.

(છભાડીયા સરપંચ શ્રી) ગ્રામ પંચાયત કચેરી 

ભીંગરાડ ગ્રામ પંચાયત તા. લાઠી. જિ. અમરેલી

અરજી આપનાર

( પ્રતાપગઢ સરપંચશ્રી)

 પ્રતાપગઢ ગ્રામ પંચાયત કચેરી

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!