મોટા ખુંટવડા થી કૃષ્ણપુર તથા બાયપાસ થી ચોકડીથી બસ સ્ટેન્ડ સુધી રોડના નવીકરણની માંગ
ગારીયાધારના ધારાસભ્ય માનનીય સુધીરભાઈ વાઘાણી સમક્ષ સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયાએ મોટા ખુંટવડા થી કૃષ્ણપુર માર્ગ તથા બાયપાસ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના આર.સી.સી. રોડના બિસ્માર હાલત અંગે મૌખિક રજૂઆત કરી હતી.…
