ગારીયાધારના ધારાસભ્ય માનનીય સુધીરભાઈ વાઘાણી સમક્ષ સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયાએ મોટા ખુંટવડા થી કૃષ્ણપુર માર્ગ તથા બાયપાસ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના આર.સી.સી. રોડના બિસ્માર હાલત અંગે મૌખિક રજૂઆત કરી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય માનનીય સુધીરભાઈ વાઘાણીએ આજ રોજ તા.01/09/25 ના રોજ માનનીય મુખ્યમંત્રી ને તાત્કાલિક બન્ને રોડના નવીકરણ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

The Gujarat Live News 

અહેવાલ: અશ્વિન ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!