પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સ્પાનીઆડમાં માં દેહ વેપાર નો ધંધો ખૂબ જોર સોર થી ચાલી રહ્યો છે ત્યારે મસાજ ના નામે ગ્રાહકને હજાર પંદરસો રૂપિયામાં યુવતીઓ તેમની મોજ મસ્તી માટે આપવામાં આવે છે મસાજના નામે મોટા પ્રમાણમાં બહારથી યુવતીઓ લાવી દેહ વેપારનો ગોરખ ધંધો ચલાવવામાં આવે છે ત્યારે અનેક વાર સ્પાના વિડીયો પણ વાયરલ થતા હોય છે છતાં પણ અધિકારી દ્વારા કોઈપણ જાતના કડક પગલાં લેવામાં આવતા નથી હાલમાં થાઈ સ્પા પાલનપુર હાઇવે ઉપર આવેલ છે તેનો પણ એક ન્યૂડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો આ સ્પા ઉપર ક્યારે કારવાઈ થશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે આ મસાજ ના નામે યુવાધનને બરબાદ કરવા માટે બહુ મોટું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે આવા સ્પા સેન્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી બનતા ગુના અટકાવી શકાય અને યુવા ધનને ગેરમાર્ગે જતા રોકી શકાય
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
