જેમાં ગાંધીજી ના વિચારો ની માહિતી આપવામાં આવી હતી અને ગાંધીજી ના ઉરચ વિચારોને ઉદ્દેશ્યથી આયો લકિર એ મીટાયે નાટક નું રસપાન કરવામાં આવ્યું હતું

જેમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભવાનભાઈ ચૌધરી શાળાના સુપરવાઇઝર શ્રી પરાગભાઈ ચૌધરી જેસંગભાઈ પટેલ શિક્ષણ સમિતિ ના સભ્ય એમ.ડી ચૌધરી સાહેબ ગાંધીજી ના ઉરચ વિચારો ને દરેક ગામઅને શાળા સુધી પહોંચાડનાર શ્રી ડંકેશભાઈ ઓઝા.ભારતીબેન ઓઝા.રમેશભાઈ વૈષ્ણવ તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા…..
આ કાર્યક્રમ નું સમગ્ર આયોજન શ્રી નરેશભાઈ બારોટ અને સતિષભાઈએ ભારેજહેમત ઉઠાવી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
