Category: Breking News

પાટણ જિલ્લાના વારાહી પાસે પડેલા ટેલરમાં બાઈક ઘૂસી જતા ઘટના સ્થળે પતિ પત્નીના મોત

પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ માનપુરા ગામના પાટીયા પાસે સાઈડમાં પડેલ એલપીજી ટેન્કર ની પાછળ બાસ્પા ગામના વતની નિરાશી કોલી ભરતભાઈ કુંભાભાઇ ઉંમર વર્ષ 25 અને તેમના ધર્મપત્ની મિતલબેન ભરતભાઈ…

પત્નીની યાદમાં પતિ દ્વારા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી ગામના વતની પ્રજાપતિ મૂળેશ્વરભાઇ વિઠ્ઠલદાસ દ્વારા તેમની પત્ની ની યાદ માં વારાહી તથા આજુબાજુના ગામમાં પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક નોટબુકનો વિતરણ કરવામાં આવ્યું હતું . તમારા સ્વજન…

આજરોજ તારીખ ૦૯/૦૬/૨૦૨૬ના રોજ જનરલ હોસ્પિટલ,મહેસાણા ખાતે મહેસાણા અને બેચરાજી તાલુકાના જુવેનાઇલ ડાયાબિટીસના લાભાર્થીઓ માટે ત્રિમાસિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

માન.કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિ, માન.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી શાલિની દુહાન, માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.અંચુ વિલ્સન,માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સુહાગ શ્રીમાળી ના અધ્યક્ષ સ્થાને, સિવિલ સર્જનશ્રી ડૉ.ગોપીબેન પટેલ મેડમના સહકાર અને સંકલન થકી, ઇ.ચા.તાલુકા આરોગ્ય…

પાટણમાં ગંદકીનું ગંભીર સંકટ: કેનાલ ચાર રસ્તા પર મચ્છર અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ, રોગચાળાનો ભય

પાટણ શહેરના પદ્મનાભ રોડ પર આવેલ કેશવ પ્રાઇમ ફ્લેટ નજીક જીવરાજ પાર્ક સોસાયટી અને ભોલેનાથ સોસાયટી વચ્ચે આવેલા કેનાલ ચાર રસ્તા વિસ્તારમાં અસહ્ય ગંદકી, મચ્છરો અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ જતાં…

રાધનપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા…

સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામે સ્વચ્છતા તરફ એક સરાહનીય પહેલ

સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. ગામમાં સુકા કચરા અને લીલા કચરાના અલગ-અલગ સંગ્રહ માટે ઘર-ઘર જઈ કચરો…

રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર, પરંતુ સ્થાનિક નેતૃત્વની માહિતી પર ઉઠ્યા સવાલો

પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવોના વિરોધમાં રાધનપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે કાર્યક્રમ અગાઉ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!