એ…એ…એ…ગઈ, પહેલા વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી:પાંડેસરામાં નવા બનેલા રોડના ભુવામાં સીટી બસ ફસાઈ, 7 મુસાફર ઘાયલ, પાલ-ઉમરા બ્રિજ પાસે પણ BRTS બેસી ગઈ
સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે ‘પ્રિ-મોન્સૂન કામગીરી’ અને રોડ રિપેરિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ તબક્કાના વરસાદે જ પાલિકાના…
