‘બહાર જમવા જતા પહેલાં 4-5 વાર વિચારીએ છીએ’, VIDEO:ફાઇવસ્ટારમાં લંચના 3,000 પણ કિચનમાંથી કોકરોચ નીકળે; ફૂડ આઇટમમાંથી જીવાત નીકળવા અંગે અમદાવાદીઓએ શું કહ્યું?
વારંવાર ફૂડ આઇટમમાંથી જીવાત નીકળવાની ઘટનાથી હવે લોકો કંટાળી ગયા છે. બહાર જમવાના શોખીનો માટે આ સમાચાર ચિંતાજનક છે. જમવાની આઇટમમાંથી જીવાત નીકળવાના સમાચાર આવે એટલે AMC દંડ લઈ જવાબદારીમાંથી…
