ગુજરાતના ખેડૂતોને થઈ રહેલા અન્યાય, ખાસ કરીને વીજ પોલ માં થઇ રહેલી જમીનની લૂંટ વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી અને કિસાન કોંગ્રેસ દ્વારા કિસાન અધિકાર પદયાત્રાનું આયોજન કર્યું છે,
આવતીકાલે 26 તારીખે આ યાત્રાનો પ્રારંભ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વ્રજવાણી ગામથી સવારે 9 વાગે થાવાનો છે. ખેડૂતોના હકની લડાઈમાં જોડાવા માટે આપને નમ્ર અરજ છે આમ તો આપણે સૌ…
