વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો
Vadodara : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજરાણી તળાવની પાળ પર ગાંજાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પાણીગેટ પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 502 ગ્રામ…
