રાધનપુર પોલીસની મોટી કાર્યવાહી: 9 બાઈકચોરીનો ભેદ ઉકેલાયો
એક શખ્સ ઝડપાયો, રૂ.2.80 લાખની 9 મોટરસાઈકલ કબજે; પાટણ, અમદાવાદ અને કચ્છના ગુનાઓ ડિટેક્ટ વાહનચોરીના ગુનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકનાર એક શખ્સને રાધનપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની…
