ગુજરાતીઓ ધડાધડ લેવા લાગ્યા ફટાફટ વજન ઉતારતું મોઉન્જેરો ઇન્જેક્શન:લગ્ન પહેલા FIT દેખાવા યુવતીઓની પહેલી પસંદ, અમદાવાદ-સુરતના ડોક્ટર્સની OPD ડબલ થઈ
હાલ દેશભરમાં વેઇટલોસ અને સુગર કંટ્રોલ કરવા માટે લેવામાં આવતું ઇન્જેકશન માઉન્જેરો ટ્રેન્ડિગમાં છે. એક રિસર્ચ અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં 1256 કરોડના ઇન્જેક્શન વેચાઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ આ ટ્રીટમેન્ટ…
