રાધનપુરમાં લાલબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
નગરપાલિકા ઉપપ્રમુખની પોસ્ટ બાદ તંત્રની કામગીરી ચર્ચામાં, નવરાત્રી પૂર્વે રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા સ્થાનિકોની માંગ રાધનપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી એકવાર નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા…
